??સફળ વ્યક્તિ ના હોઠ પર બે ચીજ હંમેશા રહેતી હોય છે,

મૌન અને સ્મિત ;

મૌન સમસ્યાઓ ટાળવા માટે અને સ્મિત સમસ્યાઓ ઉકેલવા માટે…

? GOOD MORNING ?
? JSK ?

व्यक्ति की चाल
धन से भी बदलतीहै,
और धर्म से भी बदलती है…!

जब धन संपन्न होता है,
तब अकड़ कर चलता है
और
जब धर्म संपन्न होता है तो
विनम्र होकर चलता है…!!!!

Good Morning??✌?

घर के बाहर भलेमाग ले जाओ.. क्योंकि दुनियाँ एक ‘बाजार’ है।

लेकिन घर के अंदर सिर्फ दिल ले जाओ क्योंकि वहाँ एक ‘परिवार’ है। !!!!

क्या मंदिर, क्या मस्जिद, क्या गंगा की धार करे.. वो घर ही मंदिर जैसा है।

जिसमे औलाद माँ बाप का सत्कार करे. !!

???जय सियाराम???

સફળતા હમેશા સારા
વિચારોથી આવે છે,
અને સારા વિચારો હમેશા
સારા માણસોના સમ્પર્ક
મા રેહવાથી આવે છે…

હું આપના સમ્પર્કમાં છુ
એનો મને આનંદ છે….

?? શુભ સવાર ??

તલવાર જરૂરી નથી વાર કરવા માટે વાર તો નઝર પણ કરી લે છે ફરક માત્ર એટલોજ છે કે તલવાર ઉઠીને વાર કરે છેજયારે નઝર ઝુકી ને વાર કરે છે.
Good morning

दीवो माटीनो छे
के
सोनानो ते महत्वनुं नथी
परंतु
ते अंधारामां प्रकाश केटलो आपे छे,
ते महत्वनुं छे.
तेवी ज रीते
मित्र गरीब होय के अमीर
ते
महत्व नु नथी
दुःखमा केटलो मददरुप थाय छे
ते महत्वनुं छे.
??Good morning