છોકરી: તમારો મોબાઇલ તો બહુ સરસ છે. કેટલામાં લીધો. . .

છોકરો: લીધો નથી. રેસમાં જીત્યો. . .

છોકરી: અરે વાહ, કેટલા લોકો હતા રેસમાં. . .

છોકરો: ત્રણ જણ. હું, પોલિસવાળો અને મોબાઇલ શોપવાળો.

પોસ્ટમેને ડોરબેલ વગાડ્યો તો અંદરથી એક ટાબરીયું મોંમાં સિગારેટ અને હાથમાં વ્હિસ્કીનો ગ્લાસ લઈને બહાર આવ્યું. . .

પોસ્ટમેન: બેટા, પપ્પા ઘરે છે? . .

ટાબરીયું: મને જોઇને તમને શું લાગે છે?

મમ્મી: કેમ રડે છે બેટા?

ચીંટુ: મમ્મી, પપ્પાએ મને કિસ ના કરી.

મમ્મી:  ઓ તે પપ્પાને ઘડીયા નહીં સંભળાવ્યા હોય એટલે.

ચીંટુ: કામવાળી આંટી તો નથી સંભળાવતી પપ્પાને ઘડીયા…

યુવક- મારી સાથે લગ્ન કરી લે…   યુવતી- કેમ?   યુવક-મારા પિતા ગામની સૌથી મોટી વ્યક્તિ છે…   લગ્ન પછી યુવતીને ખ્યાલ આવ્યો કે યુવકના પિતા 105 વર્ષના છે.

કમ્પ્યૂટર એન્જિનિયર ફીલ્ડની એક છોકરીને છોકરાએ છેડી: . . છોકરી: અરે ઓ પેન ડ્રાઇવના ઢાંકણ, જન્મજાત Error, Virus ના બચ્ચા, Excelની કરપ્ટ ફાઇલ.. એક જ ક્લિક કરીશ તો Delet થઈને સીધો કબરમાં Install થઈ જઈશ.

છોકરી: તમારો મોબાઇલ તો બહુ સરસ છે. કેટલામાં લીધો. . .

છોકરો: લીધો નથી. રેસમાં જીત્યો. . .

છોકરી: અરે વાહ, કેટલા લોકો હતા રેસમાં. . .

છોકરો: ત્રણ જણ. હું, પોલિસવાળો અને મોબાઇલ શોપવાળો.

પત્ની- તમે મારું જન્મદિવસ ભૂલી ગયા
પતિ- તારો  જનમદિવસ કોઈ કેવી રીતે યાદ રાખે . તમે જોઈને જરા પણ
નહી લાગતું કે તૂં  આટલી ઉમરની છે…
પત્ની( આંસૂ પોંછતી) – સાચે તમારા માટે હૂં ખીર લઈને આવું છું..

એ માણસને 15 અગસ્તે ઈનામ મળશે…