એક ગરોળીની હરાજી થતી હતી, તો પહેલી બોલી બોલાઈ 1લાખ

બીજી બોલી બોલાઈ 10લાખ

ત્રીજી બોલી બોલાઈ 1કરોડ

એક પોલીસ ઇન્સપેકટરે આવી પુછયુ આ ગરોળી એવી તે શું ખાસીયત છે કે તેની આટલી કિંમત ?
તો કોઈ વ્યકિત એ જવાબ આપ્યો સાહેબ આ ગરોળી જ એક એવુ પ્રાણી છે જેનાથી પત્ની ડરે છે.

પોલીસ ઇન્સપેકટર :10 કરોડ
???????
???????

૪૫ વર્ષની ઉંમરે પહોચ્યા પછી પણ
જે ધરતી પર પગ મૂકતા જ
ચાલ ૧૩ વર્ષની તોફાની તરુણી જેવી થઈ જાય …..
એ ગામને સ્ત્રીઓ પોતાનુ પિયર કહે છે

એક ગુજરાતી વેપારી એ પ્રાણીસંગ્રહાલય ખોલ્યું અને ૫૦ રુ, ટિકીટ રાખી પણ કોઇ ના આવ્યું. પછી ટિકીટ ૨૫ રૂ કરી.. ૨૦ કરી.. ૧૦ કરી ….કોઇ ના આવ્યું. છેલ્લે કંટાળીને ફ્રી માં એન્ટ્રી ચાલુ કરી.. થોડી જ વાર માં બધું જ ભરાઈ ગયું.
પગ મુકવાની પણ જગ્યા નહિં…

પછી પેલાએ સિંહ ને પાંજરામાંથી છોડ્યો અને બહાર નિકળવા માટે ૨૦૦ રૂ ટિકીટ રાખી.

નોંધ – આ ઘટનાને રિલાયેન્સ જિઓ સાથે કંઇ નિસ્બત નથી.
??

ટીચર- અકબર કોણ હતો?
વિદ્યાર્થી- ખબર નથી.
ટીચર- ભણવામાં ધ્યાન રાખો તો ખબર પડેને.

વિધાર્થી-Nishant  (Nishant S.P.G) કોણ છે?
ટીચર- ખબર નથી.વિધાર્થી- તમારી છોકરી ઊપર ધ્યાન રાખો તો ખબર પડે ને…

ધીબેડીજ નાખયો, ટીચરે…
??

??એ હાલો દિવાળી આવી ગઇ…..

પેહલા ઘર માં કલર કરાવી ને ‘પોપડા’ પૂજન કરવુ,✨
ઘર ના બધા ડબ્બા સાફ કરી ‘પીપડા’ પૂજન કરવુ,✨
પછી ગાદલા ધાબે સુકાઈ ને ‘ગોદડા’ પૂજન કરવુ,✨
નવા કપડા ખરીદી ‘લૂગડા’ પૂજન કરવુ,✨
પછી ફેશિયલ કરાવી ‘થોબડા’ પૂજન કરવુ,✨
દિવાળી માં ઓફીસ જઈ ને ‘ચોપડા’ પૂજન કરવુ,✨
અને
બેસતા વર્ષે જે મળે એના પગે લાગી ને ‘રોકડા’ પૂજન કરવુ…✨
જીવન ના બધા દુ:ખ દુર કરી વિકાસ
ના નવા રસ્તા મળે તે માટે માર્ગ ‘મોકળા’ પૂજન કરવુ…..✨
મિત્રો આપનો સાથ આમ જ રહે અને તમે કાયમ હસતા રહો તેવી બે હાથ જોડી પ્રભુ ને પ્રાર્થના…..✨????✨

એક ભાભાની નજર એક થાંભલાની ટોચ ઉપર લાગેલા એક નાના બોર્ડ પર પડી,

ભાભો નજીક ગયો પણ અક્ષરો ઝીણા હોવાથી કંઇ વંચાયુ નહિ,

છતા પણ ભાભાને વાંચવાની ખુબ આતુરતા થઈ,

ભાભો થાંભલા ઉપર ચડી ગયો અને ચસમા ચડાવીને વાંચવા લાગ્યો,?

બોર્ડ પર લખેલૂ હતુ કે,

“થાંભલો તાજો રંગેલો છે!!!
મહેરબાની કરી કોઇએ અડવુ નહિ”$*

????

મોદી : દુનિયાની એવી કોઈ જગ્યા નથી જ્યાં હું નહિ ગયો હોવ…..
ખૂણે ખૂણે જય આવ્યો છું…
બોલ અમીત તારૂ શું કહેવું છે… ???????
.
.
અમીત શાહ : સાસરે ગયા છો ક્યારેય ??? ???????
મોદી…. ??????