ભગો જમવા બેઠો

ભગો જમવા બેઠો હતો ત્યાં અચાનક તેની રોટલી પરથી ઊંદર પસાર થઈ ગયો.  . . ભગો: હવે આ રોટલી ના ખવાય. . . ગગો: ખાઇ લે યાર, ઊંદરે ક્યાં ચપ્પલ પહેર્યાં હતાં?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *