એવી મસ્ત ચા

પતિ: આજે તો એવી મસ્ત ચા બનાવ કે, તન-મન ડોલવા લાગે… . .

પત્ની: હા એ તો બનાવું, પણ એ સાંભળી લો, આપણા ઘરે ભેંસનું જ દૂધ આવે છે, નાગણનું નહીં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *